અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

આટકોટની વિવેકાનંદ શાળામાં બાળ સભાનું જબરજસ્ત આયોજન કરાયું: બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

આટકોટની વિવેકાનંદ શાળામાં બાળ સભાનું જબરજસ્ત આયોજન કરાયું: બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

જસદણના આટકોટ ખાતે આવેલ વિખ્યાત શ્રી વિવકાનંદ શૈક્ષણીક સંકુલ ખાતે ગત શનિવારે બાળસભાનું આયોજન થયું હતું આ બાળસભામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતપોતાની કળા રજું કરતાં ઉપસ્થિતો એ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા બાળકોએ ડાન્સ એક પાત્રિય અભિનય જોક્સ ઉખાણાં રાસ ગરબા નાટક વાર્તા જેવી ઇવેન્ટ રજૂ કરી પોતાની કળા દર્શાવી હતી 
આ બાળસભા અંગે શાળાના મેનેજિંગ ડિરેક્ટર સંજયભાઈ શેખલિયા સંચાલક બિપીનભાઈ શેખલિયા સહિતના સ્ટાફએ અથાક જહેમત ઉઠાવેલ હતી.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું