રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનો આજે જન્મદિન: દુરૈયાબેન મુસાણીએ શુભકામના પાઠવી
ટુંકા ગાળામાં રાજકોટ પોલીસમાં ઊંચી કામગીરી કરી પોલીસનું મોરલ ઊંચું લાવવામાં જબરજસ્ત સફળતા મેળવનાર પોલિસ કમિશનર રાજુ ભાર્ગવ (મો.9978406061) નો આજે જન્મદિન હોવાથી ઠેર ઠેર થી શુભેચ્છાઓ મળી રહી છે. આ અંગે રાજકોટ દાઉદી વ્હોરા મહિલા સેવા સમાજના અગ્રણી સામાજિક કાર્યકર દુરૈયાબેન મુલ્લા શિરાઝભાઈ મુસાણી એ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આજે રાજકોટ પોલિસ કમિશનર રાજુ ભાર્ગવનો જન્મદિન હોવાથી તેમણે ટૂંકા ગાળામાં રાજકોટમાં જે કાર્ય કર્યું તે પણ અભિનંદનને પાત્ર છે ભૂતકાળમાં અનેક માન ઈકરામો મેળવનારા રાજુ ભાર્ગવ રાજકોટ માટે હજું પણ વધું કામ કરી આસમાન સુઘી ઝળકે એવી શુભેચ્છા સાથે શુભકામના પાઠવી હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
birthday