અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના ક્રિએટિવ પત્રકાર હેમલ પરમારનો આજે જન્મદિન:૩૯મું બેઠું

જસદણના ક્રિએટિવ પત્રકાર હેમલ પરમારનો આજે જન્મદિન:૩૯મું બેઠું
જસદણના એટ ધીસ ટાઇમ ટાઇમ ન્યૂઝના યુવા ક્રિએટિવ પત્રકાર હેમલ પરમારનો આજે જન્મદિન હોવાથી તેમને સૌરાષ્ટ્રભરમાંથી વિવિધ માધ્યમો પર શુભેચ્છા મળી રહી છે સમય પ્રમાણે સાવધાનીપૂર્વક ચાલતાં હેમલ પરમાર શહેરમાં ચાલતાં ધાર્મિક સામાજિક કાર્યોમાં ઉત્સાહ સાથે ભાગ લઈ છેવાડાના લોકોને મદદરૂપ બને છે ૨૨ સપ્ટેમ્બર ૧૯૮૪ ના રોજ જન્મેલા હેમલએ આજે પોતાની જીવનયાત્રાના ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯માં વર્ષમાં પ્રવેશ કરતાં તેમને સવારની ગુલાબી ઠંડી જેવી શુભેચ્છા, શુભકામના ઉમળકાભેર મળી રહી છે વેપાર સાથો સાથ પત્રકારત્વમાં ખેડાણ કરી અનેક સમસ્યાઓને વાચા આપી છે હેમલભાઈના આજના જન્મદિને સવારથી જ અનેક લોકોએ રીતસરનો અભિનંદનનો વરસાદ ભાદરવા જેવાં માસમાં કર્યો છે. હેમલભાઈ જસદણ:
ટ્રીન ટ્રીન મો.7698277371,9824862808

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું