અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

અમરેલીમાં સૈફુદ્દીનભાઈ ભારમલની વફાત: જીયારત શુક્રવારે રાત્રે

અમરેલીમાં સૈફુદ્દીનભાઈ ભારમલની વફાત: જીયારત શુક્રવારે રાત્રે
અમરેલી: દાઉદી વ્હોરા સૈફુદ્દીનભાઈ વલીભાઈ ભારમલ (ઉ.વ.૮૫ સલડીવાળા) તે મર્હુમા રૂબાબબેનના પતિ હુશેનભાઈ, રૂબાબબેન (ધારી) શબ્બીરભાઈ, મુસ્તુફાભાઈ, કૌશરબેન, મુનીરાબેન, ફરીદાબેન, માસુમબેનના પિતા તા. ૨૧ ઓકટોબર ૨૦૨૨ ને ગુરૂવારના રોજ અમરેલી મુકામે વફાત પામેલ છે. મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા. ૨૨ ઓકટોબર ૨૦૨૨ ને શુક્રવારના રોજ રાત્રિના આઠ કલાકે મહંમદી મસ્જિદ અમરેલી ખાતે રાખવામાં આવેલ છે. શોક સંદેશા માટે મુસ્તફાભાઈ મો.9825836552, શબ્બીરભાઈ મો.9664645496 ઉપર સંપર્ક સાધવો.

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું