WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

હિંગોળગઢના જંગલમાં પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઈ પ્રેમનું બલિદાન આપ્યું

હિંગોળગઢના જંગલમાં પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઈ પ્રેમનું બલિદાન આપ્યું
વિખ્યાત અભ્યારણ હિંગોળગઢ ખાતે સમાજ એક નહી થવા દે તે ડરના કારણે બે કોટુંબિક મામા ભાણેજ પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ બનાવે જસદણ વીંછિયા પંથકમાં ભારે ચકચાર જગાવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર વીંછિયાના અજમેર ગામે રહેતા રાયધન હરજીભાઈ જોગરાજીયા અને અને અલ્પા દિનેશભાઈ બાવળીયા રે. ચોટીલા તાલુકાનાં દેવપરા હાલ વીંછિયા તાલુકાનાં ઓરી ગામે રહેતી હોય બંનેની આંખ મળી જતાં એકબીજા વગર ચાલતું નહોતું પણ રાયધન અને અલ્પા કુટુંબિક મામા ભાણેજ થતાં હોય ત્યારે પરિવાર એક થવા નહી દે એવા ડરના કારણે આજે બન્ને એ હિંગોળગઢ અભિયારણ્યમાં ઝાડ પર લટકી દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો આ બાબતની જાણ ફોરેસ્ટ વિભાગને થતા તેમણે વીંછિયા પોલીસને જાણ કરતાં તેમણે આપઘાતનો ગુનો દાખલ કર્યો હતો. વધું તપાસ વિછીયા પોલીસ મથકના દિલીપભાઈ માલકિયાએ તપાસ હાથ ધરી છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણp

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો