અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટમાં વિનોદરાય ભીંડાનું નિધન: ગુરુવારે સાંજે ચાર કલાકે ઉઠમણું

રાજકોટમાં વિનોદરાય ભીંડાનું નિધન: ગુરુવારે સાંજે ચાર કલાકે ઉઠમણું
રાજકોટ: લોહાણા વિનોદરાય બચુભાઈ ભીંડા (ઉ. વ. ૭૩) તે આનંદભાઈ, દેવેનભાઈના પિતા દીપકભાઈ, રાજુભાઈના મોટાભાઈ દેવેનકુમાર માણેકના સસરાનું તા.૩ જાન્યુઆરી ૨૦૨૩ને મંગળવારના રોજ રાજકોટ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું ઉઠમણું તા. ૫ જાન્યુઆરી ૨૦૨૩ ને ગુરુવારના રોજ સાંજે ચાર કલાકે આશાપુરા મંદિર, અક્ષરનગર મેઈનરોડ, એરપોર્ટ દિવાલ પાસે લાખના બંગલાવાળો રોડ , ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું