અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં કાર ઉભા પડખે ખાડામાં: નગરપાલિકા તંત્રની બેદરકારી સામે આવી

જસદણમાં કાર ઉભા પડખે ખાડામાં: નગરપાલિકા તંત્રની બેદરકારી સામે આવી
જસદણમાં શુક્રવારે સાંજે એક મારૂતિ ફ્રન્ટી કાર અચાનક શહેરના રોકડીયા મંદિર નજીક નગરપાલિકાનું કામ ચાલતું હોય તે ખાડામાં ઉભા પડખે ગરક થઈ જતાં ચાલક અને સવારનો આબાદ બચાવ થયો હતો તંત્ર દ્વારા આ કામ તાત્કાલીક પૂર્ણ કરવામાં આવે એવી સ્થાનિકોમાં માંગણી ઉઠવા પામી છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું