અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ઘેલાં સોમનાથ દાદાને શરણે ચૂંટણી અધિકારી બાલા કૃષણન: મહાદેવને શીશ ઝુકાવ્યું

ઘેલાં સોમનાથ દાદાને શરણે ચૂંટણી અધિકારી બાલા કૃષણન: મહાદેવને શીશ ઝુકાવ્યું
વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને ખાસ રાજકોટથી આવી ચૂંટણી અધિકારી શ્રી બાલા કૃષ્ણનજી એ શરણે આવી દેવો ના દેવ શ્રીશંકર ભગવાનને શીશ ઝુકાવ્યું હતું આ તકે તીર્થધામ ઘેલાં સોમનાથ મંદિરના કાર્યક્ષમ મેનેજર શ્રી હિંમતભાઈ શિયાળએ ચૂંટણી અધિકારીને આવકારી ખાસ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અત્રે નોંધનીય છે કે ઘેલાં સોમનાથ મંદિરમાં દેશભરના શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે આ તમામને નિ:શુલ્ક પ્રસાદી મળી રહે તે માટે પ્રાંત અધિકારી રાજેશ આલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું