અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં ૪૬ લાખનો વિલાયતી દારૂનો નાશ: પણ પ્યાસીઓના મોંઢામાં પાણી

જસદણમાં ૪૬ લાખનો વિલાયતી દારૂનો નાશ: પણ પ્યાસીઓના મોંઢામાં પાણી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં મંગળવારે જુદાં જુદાં પોલીસ મથક હેઠળ પકડાયેલા વિલાયતી દારૂના જથ્થાનો આજે સરકારનાં ઉચ્ચ અધિકારીઓની હાજરી હેઠળ નાશ કરવામાં આવતાં પ્યાસીઓના મોંઢામાં રીતસરનું પાણી આવી ગયું હતું
 જસદણ, વીંછિયા, ભાડલા, આટકોટ આ ચાર પોલીસ મથક હેઠળ છેલ્લાં દોઢ વર્ષમાં પકડાયેલ વિલાયતી દારૂની ૧૭ હજાર બોટલો કિંમત રુપિયા ૪૬ લાખનાં દારૂનો નાશ કરવામાં આવતાં છે ક દુર સુઘી ઉભેલા પ્યાસીઓના મોઢામાં પાણી છૂટી ગયું હતુ.

તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું