અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં આગામી રામનવમી પર્વની શુભેચ્છા પાઠવતાં ઉદ્યોગપતિ વિજયભાઈ રાઠોડ

જસદણમાં આગામી રામનવમી પર્વની શુભેચ્છા પાઠવતાં ઉદ્યોગપતિ વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ શહેરમાં આગામી ગુરુવારે રામનવમી પર્વ હોય તે અનુસંધાને જસદણના નાગરિકોમાં ભારે થનગનાટ પ્રવર્તી રહ્યો છે આ દીવસે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મદિને ઠેર ઠેર ભવ્યાતિ ભવ્ય ઊજવણી કરવામાં આવશે જે અંગે બહોળી સંખ્યામાં લોકો જોડાયા છે રામનવમીની રંગે ચંગે ઊજવણી કરવામાં આવશે આ અંગે શહેરના ઉદ્યોગપતિ વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડએ શહેરના દરેક નાગરીકોને હિન્દુ સમાજના મુખ્ય પર્વ રામનવમીની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ આપ સૌનું જીવન શાંતિથી પસાર કરે અનેક સંસ્થાઓ સાથે સંકળાય ચુપકીદી પ્રવુતિ કરી હજજારો ગરીબોનું સારું કરતાં વિજયભાઈએ જણાવ્યું હતું કે શ્રી રામના આશીર્વાદ જસદણના લોકોને વરસતાં રહે એ જ પ્રાથના.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું