અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં પ્રફુલચંદ્ર જાનીનું નિધન: ગુરુવારે પૂંજા પાદર અને શનિવારે જસદણમાં બેસણું

જસદણમાં પ્રફુલચંદ્ર જાનીનું નિધન: ગુરુવારે પૂંજા પાદર અને શનિવારે જસદણમાં બેસણું
જસદણ: ધારી નિવાસી બ્રામણ પ્રફુલચંદ્ર રામશંકર જાની (ઉ. વ. ૭૩) તે સંજયભાઈના પિતા હિતેન્દ્રભાઈ, યોગેશભાઈ, ધર્મેન્દ્રભાઈ, અજયભાઈ, કાળુભાઈ, જીતેન્દ્રભાઈ, કેતનભાઈના કાકા, હસમુખભાઈ, મિલનભાઈના સસરાનું તા.૧૦એપ્રિલ ૨૦૨૩ ને સોમવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદગતનું બેસણું તા. ૧૩ એપ્રિલ ૨૦૨૩ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમનાં નિવાસ્થાન પુંજા પાદર તા. લીલીયા તા. ૧૫ એપ્રિલ ૨૦૨૩ ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ એસ ટી ડેપો સામે ગાયત્રી મંદીર જસદણ ખાતે રાખવામાં આવેલ છે. શોક સંદેશો વ્યકત કરવા મો.7069613180 (પુત્ર)

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો