અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ભાવનગરમાં નુરુદ્દીનભાઈ ત્રવાડીની વફાત: ગુરુવારે જીયારત અને બેસણું

ભાવનગરમાં નુરુદ્દીનભાઈ ત્રવાડીની વફાત: ગુરુવારે જીયારત અને બેસણું
ભાવનગર: દાઉદી વ્હોરા નુરુદ્દીનભાઈ ઇબ્રાહિમભાઈ ત્રવાડી (ઉ. વ. ૮૨) તે જુબેદાબેનના પતિ મુસ્તફાભાઈ, શિરાઝભાઈ, હુશેનભાઈના પિતા મ. ફખરુદ્દીનભાઈ, મ. મોહસીનભાઈ, મ. તાહેરભાઈ, મ.ઝકીયુંદ્દીનભાઈ, સૈફુદ્દીનભાઈ, બશીરભાઈ, રૂબાબબેન, ફાતેમાબેન, ઝેહરાબેન, મરિયમબેનના ભાઈ તા.૯ મે ૨૦૨૩ ને મંગળવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા. ૧૧ મે ૨૦૨૩ ને ગુરુવારના રોજ સવારે ૧૧કલાકે મહંમદી બાગ બેસણું સાંજે ૪થી૬ મુસ્તફાભાઈ પેરેડાઈઝવાળાના ઘરે ડો. ગજજરનો ચોક રવી એપાર્ટમેન્ટની બાજુમાં ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે.
શોક સંદેશો વ્યકત કરવા મો.9824800252,મો.9824800352 ઉપર સંપર્ક સાધવો

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું