ઉપલેટા તાલુકા સદસ્યતા અભિયાન 2024
અંતર્ગત ઉપલેટા તાલુકા ભાજપ દ્વારા કાર્યશાળાનુ આયોજન કરવામાં આવ્યું. સંગઠનના, સહકારી, મોરચાના, બુથના, જીલ્લા-તાલુકા પંચાયત લડેલા, સામાજિક સંસ્થાઓના તમામ સૌ આગેવાનો ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
Tags:
News