અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ વીજ કંપનીના કર્મચારી ચિરાગ જાનીની કામગીરી અંગે સન્માન

જસદણ વીજ કંપનીના કર્મચારી ચિરાગ જાનીની કામગીરી અંગે સન્માન
 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ પીજીવીસીએલ ના કર્મનિષ્ઠ અને વફાદાર કર્મચારી સી એસ જાની ની કામગીરી વીજ કંપનીએ ધ્યાને લઈ એમનું અભૂતપૂર્વ અને ઐતિહાસિક સન્માન કરવામાં આવ્યું હતું વર્ષોથી વીજ કંપનીમાં ફરજ બજાવતા ચિરાગ જાનીની સખત મહેનતના કારણે પેટા વિભાગિય કચેરી આટકોટમાં વિજ કંપની દ્વારા જે બાકી રહેતી હતી જેની વસુલાતમાં ચિરાગ જાનીએ ચાવીરૂપ ભૂમિકા ભજવી જેનાં કારણે ૨૦૨૩-૨૦૨૪ ના નાણાકીય લક્ષ્યાંકો સિદ્ધ થઈ શકયા આવી ઉમદા કામગીરીની નોંઘ લઈ વીજ કંપનીએ સન્માન કરતાં ચિરાગ જાનીને ઠેર ઠેરથી વિવિદ્ય માધ્યમો પર શુભેચ્છા અને શુભકામના પ્રાપ્ત થઈ રહી છે.
વધુ નવું વધુ જૂનું