જસદણ: લેઉઆ પાટીદાર કાનજીભાઈ સવાભાઈ હીરપરા (ઉ.વ.૭૩) તે રમેશભાઈ, મુકેશભાઈ, રંજનબેન જયરાજભાઈ મોવલિયા, ચેતનાબેન રમેશભાઈ સરખેલીયાના પિતા રવજીભાઈ, મનસુખભાઈ, ભરતભાઈ, દીપકભાઈ, દિલીપભાઈના કાકા અવનીબેન, ફોરમબેન, ખુશાલીબેન, સુરભીબેનના દાદાનું તા.૧૭ ઓક્ટોબર ૨૦૨૪ ને ગુરૂવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનો માયાળું પરોપકારી સ્વભાવને કારણે આજે તેમની અંતિયાત્રામાં વિવિઘ લોકો જોડાય અંજલિ અર્પી હતી શોક સંદેશો મો.9998691656,9924324180 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death