હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ મહિલા આગેવાન રમાબેન મકવાણા નો આજે જન્મદિવસ છે રમાબેન મકવાણા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકર્તા થી શરૂ કરીને આજે જસદણ નગરપાલિકાના પ્રમુખ તેમજ રાજકોટ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ , માંધાતા ગ્રુપ ગુજરાત મહિલા અધ્યક્ષ તેમજ કોટડા સાંગાણી તાલુકા પ્રભારી જેવી વિવિધ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે તેમજ હંમેશા લોકોની સેવા માટે તત્પર રહેતા હોય છે મહિલાઓ માટે વિવિધ સેવાકીય કાર્યો વિવિધ સરકારી યોજનાઓ પહોંચાડવી એ તેમનો મુખ્ય ધ્યેય છે..
રમાબેન મકવાણા નગરપાલિકામાં એક મહિલા પ્રમુખ તરીકે ખુબજ પ્રશંશનીય કામગીરી કરી હતી જે મહિલાઓ માટે પ્રેરણારૂપ કહી શકાય..
આજ તેમના જન્મદિવસ નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી શુભેચ્છાઓ નો વરસાદ વરસી રહ્યો છે તેમના મોબાઈલ નંબર 97 22 11 22 22 છે