દેશના ગૃહ, સહકારમંત્રી અમિતભાઈ શાહનું રાજકોટમાં સ્વાગત કરતાં ડો. ભરતભાઈ બોઘરા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજ્યના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહએ આજે કોડીનાર સોમનાથ અને ચાપરંડાની મુલાકાત લીધી તે પૂર્વે રાજકોટના એરપોર્ટ પર આજે સવારે આવી પહોંચતા જસદણ વિધાનસભામાં ભાજપનો પાયો નખાવનાર પુર્વ ધારાસભ્ય અને વર્તમાન ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોધરાએ કેન્દ્રીય ગૃહમંત્રીનું સ્વાગત કર્યું હતું ગુજરાત ભાજપ દ્વારા નવા અધ્યક્ષની નિયુક્તિ માટે ટુંક સમયમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની ગુજરાતની મુલાકાત ખુબ જ મહત્વપૂર્ણ અને સુચક મનાય રહી છે.