WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં નગરપાલિકાના સભ્ય વિપુલભાઈ હીરપરાની અગિયારમી પુણ્યતિથિએ સેવાકાર્ય થયાં

જસદણમાં નગરપાલિકાના સભ્ય વિપુલભાઈ હીરપરાની અગિયારમી પુણ્યતિથિએ સેવાકાર્ય થયાં 
જસદણ નગરપાલિકાના ભાજપના સભ્ય વિપુલભાઈ હીરપરાની અગિયારમી પુણ્યતિથિએ અનેકાએક સેવાકાર્યો થયા તે પૈકી તેમના પરિવારજનોએ ચુનારાવાડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પોષ્ટિક નાસ્તા સાથે છાસ આપી હતી તથા બાળકોને મનભાવતી કેક પણ આપવામાં આવી હતી.
આ તકે શાળાના આચાર્ય અને શિક્ષકો સહિત સ્વ વિપુલભાઈ હીરપરાના મિત્રોએ જહેમત ઉઠાવી હતી અત્રે નોંધનીય છે કે જસદણ નગરપાલિકામાં સ્વ વિપુલભાઈ પટેલએ એક નગરસેવક તરીકે જબરજસ્ત ભૂમિકા ભજવી તેમનાં વૉર્ડના નાગરિકો અને શહેરીજનોને જબરી રાહત આપી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો