કાળાસરમાં લાભુબેન ચૌહાણનું નિધન: શુક્રવારે સાંજે બેસણું
કાળાસર (તા.જસદણ) પ્રજાપતિ લાભુબેન કાનજીભાઈ ચૌહાણ (ઉ.વ.83) તે દિનેશભાઈ, કાંતિભાઈ, ભરતભાઈ, હિઁમતભાઈ ચૌહાણના માતૃશ્રી હર્ષદભાઈ (ડાયરેક્ટર એટ ધીસ ટાઈમ) રોહિતભાઈ (બ્રાંચ મેનેજર એટ ધીસ ટાઈમ) નરેન્દ્રભાઈના દાદીમાનું તા16 એપ્રિલ 2025ને બુધવારના રોજ કાળાસર મુકામે નિધન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.18 એપ્રિલ 2024ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 તેમનાં નિવાસસ્થાન કાળાસર (તા.જસદણ) ખાતે રાખવામાં આવેલ છે. શોક સંદેશો મો.8140701588,9316200894 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
Tags:
Death