WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીની કામગીરીને આવકારી અભિનંદન પાઠવતા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ

રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીની કામગીરીને આવકારી અભિનંદન પાઠવતા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીને સોમવારે પી એમ એવોર્ડ એનાયત રાજીપા સાથે જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીની કામગીરીને આવકારતાં જણાવ્યું હતું કેન્દ્ર સરકારની જે 11 યોજનાઓ છે જેમાં સો ટકા કામગીરી કરી જેમાં કલેક્ટર પ્રભવ જોષીની સખત મહેનત છે તેમના આ ફળ સ્વરૂપે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એવોર્ડ મળ્યો તે રાજકોટ જિલ્લાનું જસદણ શહેર ગૌરવ અનુભવે છે તેમના દ્વારા જાહેર અભિનંદન પાઠવું છું અત્રે નોંધનીય છે કે સોમવારે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીને નવી દિલ્હી ખાતે તેમની કાબિલેદાદ કામગીરી ધ્યાને લઈ ખુદ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પી એમ એવોર્ડ હાઈલેવલના સચીવો અધિકારીઓ અને મંત્રીઓની હાજરી વચ્ચે એનાયત કરવામાં આવતાં કલેક્ટર પ્રભવ જોષીને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યાં છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો