WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

તરસ્યાઓને જળ આ ભાવના સૌરાષ્ટ્રમાં હજું વિસરાય નથી

તરસ્યાઓને જળ આ ભાવના સૌરાષ્ટ્રમાં હજું વિસરાય નથી 

આમ તો મુળ સૂત્ર છે.. જનસેવા એ જ પ્રભુ સેવા એક જમાનામાં સેવાભાવીઓ ઠેર ઠેર પાણીના પરબ બનાવતાં કોઈ વૃક્ષના છાંયડે માટીની નાંદ કે માટલા મુકીને અથવા ક્યાંક દીવાલમાં નળ જડી દઈ વોટર સ્ટેન્ડ બનાવી રોજે રોજ એમાં શીતળ જળ ભરવામાં આવતું જેથી કોઈ પણ તરસ્યો રાહદારી બે ઘડી થોભી પાણી પી શકતો હવેના આધુનિક સમયમાં નાંદ કે માટલાના પરબો વિસરાઈ ગયાં છે જો કે ભુખ્યાને રોટલો તરસ્યાને જળ માં માનતા લોકો આજે પણ આપણી વચ્ચે છે એ ગૌરવ એક ગુજરાતી તરીકે લેવું જોઈએ.
તસ્વીર:હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો