જુનાગઢમાં ઈબ્રાહિમભાઈ પાલિતાણાવાળાની વફાત: શનિવારે બપોરે 12 કલાકે જીયારત
જુનાગઢ: દાઉદી વ્હોરા ઇબ્રાહિમભાઈ મામુજીભાઈ પાલિતાણાવાળા (ઉ.વ.86) તે સલમાબેનના પતિ શબ્બીરભાઈ, મલેકાબેન (અમદાવાદ) અમીનાબેન (બગસરા) ના પિતા મુર્તઝાભાઈ, ફરીદાબેનના દાદા તા.10 જુલાઇ 2025ને ગુરૂવારના રોજ જુનાગઢ મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.12 જુલાઈ 2025ને શનિવારના રોજ બપોરે 12 કલાકે વ્હોરવાડ બુરહાની મસ્જિદ જુનાગઢ ખાતે રાખવામાં આવેલ છે ટેલિફોનીક શોક સંદેશો (મો.7203015253 પુત્ર) (મો.7490005253 પૌત્ર) ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death