જુનાગઢમાં સૈફુદ્દીનભાઈ ત્રીજીવાળાની વફાત: શુક્રવારે બપોરે જીયારત
જુનાગઢ: દાઉદી વ્હોરા સૈફુદ્દીનભાઈ મુલ્લા તાહેરઅલીભાઈ ત્રીજીવાળા (ઉ.વ.70) તે રશીદાબેનના પતિ ફખરૂદ્દીનભાઈના પિતા હસીનાબેન (રાજકોટ) સાબેરાબેન (ગોંડલ) ના ભાઈ તા.9 જુલાઈ 2025ને બુધવારના રોજ જૂનાગઢ મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.11 જુલાઈ 2025ને શુક્રવારના રોજ બપોરે 12:30 કલાકે વ્હોરવાડ બુરહાની મસ્જિદ જુનાગઢ ખાતે રાખવામાં આવેલ શોક સંદેશો મો.9773381206 ઉપર વ્યક્ત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death