જુનાગઢમાં શબ્બીરભાઈ (રાજા) ભારમલની વફાત: ગુરુવારે બપોરે જીયારત
જુનાગઢ: દાઉદી વ્હોરા શબ્બીરભાઈ અકબરઅલી રાજા ભારમલ (ઉ.વ.72)તે ફખરુદ્દીનભાઈ, સૈફુદ્દીનભાઈ, રૂક્સાનાબેન, મુનીરાબેન, મ.જેતુનબેનના ભાઈ સકીનાબેન (મોરબી) રશીદાબેન (ભુજ) મુસ્તનશીરભાઈના પિતા તા.8 જુલાઈ 2025ને મંગળવારના રોજ જૂનાગઢ મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.10 જુલાઈ 2025ને ગુરુવારના રોજ બપોરે 12 કલાકે વ્હોરવાડ, બુરહાની મસ્જિદ જુનાગઢ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો (મો.7878252332 પુત્ર મુસ્તનશીરભાઈ) પર વ્યક્ત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death