જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયાનો ગુરુવારે જન્મદિવસ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ અને રાજકોટ જિલ્લા કારોબારી સભ્ય અલ્પેશભાઈ રૂપારેલિયા
(મો.9824905171)નો ગુરુવારે જન્મદિવસ હોવાથી તેમને વિવિધ માધ્યમો પર આગોતરા અભિનંદન વરસી રહ્યાં છે જસદણના તમામ સમાજમાં ભારે લોકપ્રિયતા હાંસલ કરનારા અલ્પેશભાઈએ ધાર્મિક સ્થળોએ કામ કરવામાં અગ્રેસર રહ્યા છે અલ્પેશભાઈ ગુરુવારે પોતાની જીવનયાત્રાના 38 વર્ષ પૂર્ણ કરી 39માં વર્ષમાં વટભેર પ્રવેશ કર્યો છે રાજવીને શોભે એવી વાણી વ્યવહારમાં ભદ્રતા રાખનારા અલ્પેશભાઈએ ભુતકાળમાં અઢી વર્ષ જસદણ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ તરીકે સેવા આપી દરમિયાન તેમણે અધિકારીઓ પદાધિકારીઓને સાથે રાખી શહેરના સાતેય વોર્ડમાં કરોડો રૂપિયાના વિકાસના કામો કરાવી પ્રજાને રાહતરૂપ બન્યાં હતાં તે એક રેકોર્ડ છે આજે પણ કોઈ કામમાં પ્રજાને મુશ્કેલી હોય તો તેમની સાથે રહે છે જાહેર જીવનમાં ભાજપ અને વ્યવસાયમાં ખેતી સાથે જોડાયેલા અલ્પેશભાઈ લોકો સાથેના કામોમાં આજે પણ સભાન અને સજાગ છે અલ્પેશભાઈ ખુશ રહે ગમતું જીવે અને ગમતા સૌની સાથે શ્રેષ્ઠ સમય પસાર કરતા રહે એવી મિત્રો શુભેચ્છકો સગા સ્નેહીજનો તરફથી લીલીછમ શુભેચ્છા મો.9824905171 ઉપર વ્યકત થઈ રહી છે.