અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં રક્ષાબંધનની સ્નેહ નીતરતી વિવિધ સંસ્થાઓ મહાનુભવોએ ઊજવણી કરી

જસદણમાં રક્ષાબંધનની સ્નેહ નીતરતી વિવિધ સંસ્થાઓ મહાનુભવોએ ઊજવણી કરી
ભાઈ બહેનના પવિત્ર સ્નેહનુ પર્વ રક્ષાબંધન પર્વ આજે જસદણના નાગરિકો, વિવિઘ સંસ્થાઓ અને મહાનુભવોએ સ્નેહ નીતરતી ઊજવણી કરી હતી
 રક્ષાના પ્રત્યેક તાંતણામાં ભાઈ બહેનના હદયનો નિર્વ્યાજ પ્રેમ આજે ઠેર ઠેર પ્રકટ થયો હતો વહેલી સવારે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલય જસદણ દ્વારા 
આજે વહેલી સવારથી જ ભાઈના રક્ષણની જવાબદારી દીદીઓએ સુપેરે નિભાવી સુરક્ષા કવચ રુપે રાખડી બાંધી હતી બીજી બાજુ શહેરના યુવા સામાજિક કાર્યકર પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરાએ દરેક ભાઈ બહેનને પોતાનું રક્ષણ મળે એવી રક્ષાબંધનની શુભેચ્છા અને શુભકામના દરેક શેહરીજનોને પાઠવી હતી. 
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું