અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

નાના માંડવા ગામે સ્મશાનગૃહમાં દાનવીરોએ ભવ્ય શેડ બનાવી આપ્યો

નાના માંડવા ગામે સ્મશાનગૃહમાં દાનવીરોએ ભવ્ય શેડ બનાવી આપ્યો
હુસામુદ્દીન કપાસી જસદણ
ગોંડલ તાબેના નાના માંડવા ગામે સ્મશાનમાં ડાઘુઓને રાહત મળે તે માટે એક જબરજસ્ત શેડનું દાતાઓએ નિર્માણ કર્યુ હતું આ અંગે નાના માંડવાના સામાજિક કાર્યકર ભાવેશભાઈ ઠુંમરએ માહિતી આપતાં જણાવ્યું હતું કે નાના માંડવા ગામનાં સ્મશાનગૃહમાં લાંબા સમયથી ડાઘુઓ માટે શેડ ન હોવાથી તાજેતરમા અનિલભાઈ ઉકાભાઈ વેકરીયાના સહયોગથી તીર્થ એગ્રોની મદદથી ઍક સ્ટીલનો શેડ ઊભો કરી દેવામાં આવતાં નાના માંડવા ગામનાં લોકોમાં ભારે રાહત મળી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું