જસદણમાં WMO દ્વારા પ્રોજેકટ 02 નો ભવ્ય કાર્યક્રમ યોજાયો
વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ વૃક્ષારોપણ દિવસ તરીકે ઉજવણી કરી હતી
પ્રોજેકટ02( WMO2)અંતર્ગત જસદણ મુકામે આવેલ સુન્ની મુસ્લિમ કબ્રસ્તાન મુકામે વૃક્ષારોપણ નો ભવ્ય કાર્યક્રમ રાખવા માં આવ્યો ત્યારબાદ મદીના પાર્ક મા જયા WMO આશીયાના મેમણ કો હાઉસિંગ સોસાયટી આકાર લઈ રહેલ છે ત્યા પણ વૃક્ષારોપણ કાર્યક્રમ ની ઉજવણી
કરવા માં આવેલ
ઉપરોક્ત બન્ને કાર્યક્રમ જસદણ WMO સીટીચેરમેન જનાબ રસીદભાઈ ગનીયાણી તેમજ WMO લાઈફ મેમ્બર જનાબ હાજી ઈમરાનભાઈ ખીમાણી તેમજ જસદણ મેમણ જમાત ના તમામ કારોબારી સભ્યો
તેમજ WMO યુથ વિંગ ના તમામ મેમ્બર આ પ્રસંગે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ ના કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. અત્રે નોંધનીય છે કે જસદણ મેમણ જમાતના સભ્યો શહેરના સામાજિક, સેવાકિય પ્રવૃત્તિઓમાં નાત જાતના ભેદભાવ વગર મોખરે હોય છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352