અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં કુંવરજીભાઈની અભૂતપૂર્વ જીતને લઈ લોકોમાં ભારે ખુશીનો ઉન્માદ

જસદણમાં કુંવરજીભાઈની અભૂતપૂર્વ જીતને લઈ લોકોમાં ભારે ખુશીનો ઉન્માદ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં ભાજપના ડાયનેમિક નેતા કુંવરજી બાવળિયાની આજે અભૂતપૂર્વ અને ઐતિહાસિક મતથી જીત થતાં આજે જસદણ વિંછીયા પંથકનાં સમર્થકોમાં ખુશાલીના ઘોડાપુર ફરી વળ્યાં હતાં બાવળીયા જીતે તે માટે તેમનાં સમર્થકોએ લાખો કરોડો રૂપિયાની શરતો લગાડી હતી આજે એક પછી એક રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા વિજેતા થતાં તેમની ખુશાલીમાં જસદણ વીંછિયાના કેટલાંય વિસ્તારોમાં ફટાકડાંની આતશબાજી કરી હતી અનેક વિવાદ વચ્ચે પણ બાવળીયા વધું એકવાર ધારાસભ્ય તરીકે આજે બાજી મારતાં તેમને પત્રકાર હુસામુદ્દીન કપાસી હિતેશ ગોસાઈ આટકોટ પુર્વ સરપંચ નિલેશ જોટંગિયા સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા. અત્રે નોંધનીય છે કે હવે જસદણ વીંછિયા પંથકના ભાજપ સંગઠનમાં ફેરફાર થશે એવી વાતો પણ ચર્ચામાં છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું