અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

મોટા દિલના અને મજાના જસદણના ડો.પંકજભાઈ કોટડીયાનો આજે બુધવારે જન્મદિન

મોટા દિલના અને મજાના જસદણના ડો.પંકજભાઈ કોટડીયાનો આજે બુધવારે જન્મદિન 
"અમુક સારા કાર્યો એવાં પણ હોવાં જોઈએ, જેની ખબર આપણા બીજા કોઈને પણ ન હોય" પીડ પરાઈ જાણે રે એ ઉક્તિને સાર્થક કરી બતાવનાર
  સંઘર્ષ, કૌશલ્ય અને નિષ્ઠાથી સફળતાની કેડી કંડારનારા આગવી પ્રતિભા ધરાવતાં માનવતાવાદી જસદણ ના જાણીતાં ગાયનેકોલોજિસ્ટ ડો.પંકજભાઈ કોટડીયાનો આજે જન્મદિન છે એમનાં સેવા કર્મ થકી જસદણ બાબરા વીંછીયા અને રાજકોટ પંથકની હજ્જારો મહિલાઓને અત્યાધુનિક વિજ્ઞાનની ભેટ આપી પીડામાંથી મુક્તિ અપાવી દોડતી કરનારાં ડો. પંકજભાઈ કોટડીયાનો જન્મ તા.૨૫ જાન્યુઆરી ૧૯૮૧ ના રોજ થયેલ હતો 
આજે બુધવારે પોતાની જીવનયાત્રાના બેતાલીસમાં વર્ષમાં વટભેર પ્રવેશ કરી રહ્યાં છે. ત્યારે તબીબી જગતમાં આદરભર્યું સ્થાન ધરાવતાં કોવિડકાળની બીજી લહેરમાં બહોળી સંખ્યામાં કોરોનાગ્રસ્તોની તન મન ધનથી એક ખરાં અર્થમાં જીવતદાન આપનારાં ડો. પંકજભાઈને લાગણીસભર શુભકામના તેઓ તથા એમનાં પરિવાર પર સદાય સર્જનહારનો ઝળહળાટ રહે. એવી પ્રાર્થના સાથે વિવિધ માધ્યમો પર શુભેચ્છા અને શુભકામના ફૂલ ગુલાબી ઠંડીમાં મળી રહી છે. ડો. પંકજભાઈ કોટડીયા મો.9033600687 જસદણ

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું