અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના મોહિત વસંતને લંડનની યુનિવર્સિટીમાં સ્કોલર એડમિશન રૂ! ૧૦ હજાર પાઉન્ડની સ્કોલરશીપ મેળવી

જસદણના મોહિત વસંતને લંડનની યુનિવર્સિટીમાં સ્કોલર એડમિશન રૂ! ૧૦ હજાર પાઉન્ડની સ્કોલરશીપ મેળવી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના મોહિત દેવાંગભાઈ વસંત નામના વિદ્યાર્થી તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નેનો સાયન્સ અને એડવાન્સ મટરિયલ્સ ભવનના બીએસસી વિદ્યાર્થી છે તેમણે લંડનની યોર્ક એસટી ઝોન યુનિવર્સિટીમાં રૂપિયા દસ હજાર પાઉન્ડની સ્કોલરશીપ સાથે એડમિશન મેળવતાં તેમને ઠેર ઠેરથી અભિનંદન પ્રાપ્ત થઈ રહ્યાં છે મોહિતની આ સિદ્ધિ બદલ યુનિવર્સિટી સહિતના શિક્ષણ જગતમાંથી તેમનાં ઉજળા ભવિષ્ય માટે શુભેચ્છાનો રીતસરનો વરસાદ થયો હતો.
વધુ નવું વધુ જૂનું