WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં તબીબોનો કુદરતી પાણીના ધોધ વચ્ચે ચા ની ચુસ્કીનો વિડિયો તેજ ગતિએ વાયરલ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણની જીવાદોરી સમાન આલણસાગર તળાવ ઓવરફલો થઈ જતાં આ નયનરમ્ય નઝારો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા છે ત્યારે આજે એક વિડીયો તેજ ગતિએ વાયરલ થયો હતો જેમાં જસદણના કેટલાંક ડોકટરો આ ધોધ વચ્ચે ન્હાવાના આનંદ વચ્ચે ગરમાગરમ ચા ની ચુસ્કી માણી રહ્યાં છે લાસ્ટમાં આલણસાગર ઓવરફલો થતાં જસદણ પંથકમાં લોકોનો આનંદ બેવડાયો છે ત્યારે જસદણના પાણીના ધોધ વચ્ચે ચા ની ચુસ્કીની લિજ્જત માણી રહ્યાંના વિડિયોને લોકો હોંશે હોંશે નિહાળી રહ્યાં છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો