ધારીમાં અબ્દુલહુશેનભાઈ ત્રવાડીની વફાત: બુધવારે રાત્રિના જીયારત
ધારી: દાઉદી વ્હોરા અબ્દુલહુશેનભાઈ વલીભાઈ ત્રવાડી (ઉ.વ.90) તે હુશેનભાઈ, હમઝાભાઈ, હોજેફાભાઈ, આતેકાબેન (ધારી) મુનિરાબેન (પુના) હસીનાબેન (મુંબઈ) તસ્નીમબેન (ખંભાત) શમીમબેન (દાહોદ) માસુમાબેન (રાજકોટ) ના પિતા તા.11 માર્ચ 2025ને મંગળવારના રોજ ધારી મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.12 માર્ચ 2025ને બુધવારના રોજ રાત્રિના 8 કલાકે બદરી મસ્જિદ ધારી (જી. અમરેલી) ખાતે રાખવામાં આવેલ છે. શોક સંદેશો (મો.9924781752 પુત્ર) ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death